પાંચોટમાં મતદાન જાગૃતિ અભિયાન | સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 માટે મતદાન જાગૃતિ અભિયાન MARO AWAJ NEWS સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 અંતર્ગત પાંચોટમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું દૂધ ઉત્પાદક મંડળી ખાતે પશુપાલકોને મતાધિકારના મહત્વ અંગે માર્ગદર્શન અપાયું મહેસાણા, 9 એપ્રિલ 2026 | ગુરુવાર આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને પાંચોટ ગામમાં દૂધ ઉત્પાદક મંડળી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું … Read more